મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ. દેવેન રબારીના ભાઈ દિનેશ રબારીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને વંચિત બાળકો સહિત જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યુ હતું અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે ધાબડા તથા ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાટીદાર વુમન્સ ગ્રુપના બે  ઉત્સાહી સભ્યો ચંદાબેન કાબરા અને કાઝલબેન આદ્રોજા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, કાઝલબેન આદ્રોજા દ્વારા તેમના પતિ રાજેશભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો પણ કરાવ્યો હતો. આ તકે ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, અલ્પાબેન કાસુંદ્રા,આસાબેન પટેલ, પૂજાબેન પટેલ, શોભનાબેન કણસાગરા, નિરૂબેન સરડવા અને ભારતીબેન રંગપરિયા જોડાયેલા હતા.






Latest News