મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કિડ્સ-નવયુગ પ્રિસ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં નવયુગ કિડ્સ-નવયુગ પ્રિસ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર યોજાયો 

મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિવિધ વિભાગોમાં સમયાંતરે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન થતું હોય છે તેના ભાગ રૂપે નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ ( ઈંગ્લીશ મિડિયમ )ના ટીચર્સ માટે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પ્રથમ દિવસે રાજકોટના નામાંકિત સાઇકોલીજીસ્ટ તેમજ મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાએ માર્ગદર્શન આપેલ હતું અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાસરએ પોતાના બહોળા અનુભવનો નિચોડ આપી બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે માહિતગાર કર્યા હતા.આ સેમિનારના બીજા દિવસે ચાઈલ્ડ સાઇકોલીજીસ્ટ ડો.નિયતિ ભટ્ટ (લંડન)એ ચાઈલ્ડ સાઇકોલોજી તેમજ નાના બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ પર ટ્રેઇનિંગ આપેલ હતી આ સેમિનારને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડો.પરેચામેમ,કોર્ડિનેટર રશ્મિમેમ ,પિન્કીમેમએ જહેમત ઉઠાવી હતી.

 






Latest News