મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પરહીતકર્મ ગૃપ દ્રારા કડકડતી ઠંડીમાં ૧૧૧ થી વધુ નાના બાળકોને ચંપલ વિતરણ કરાયુ


SHARE







મોરબીના પરહીતકર્મ ગૃપ દ્રારા કડકડતી ઠંડીમાં ૧૧૧ થી વધુ નાના બાળકોને ચંપલ વિતરણ કરાયુ

મોરબીના પરહીતકર્મ ગૃપ દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ છેલ્લા નવ દિવસથી ગરમાગરમ શીરો ખવડાવવામા આવ્યો હતો.પરહીત કર્મ ગુપ્રના સભ્યો દ્રારા હાઈવે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૧૧ થી વધુ નાના બાળકોને ચંપલ આપવામાં આવ્યા હતા.આ પ્રેરણાદાયક પહેલ  સાથે ગૃપે લોકોને પણ  તેમજ ધરના સારા પ્રસંગમાં આવી પરહીતકારક પહેલ કરવા અપીલ કરી હતી




Latest News