મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ પદે શૈલેષભાઇ મઢવી


SHARE











વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ પદે શૈલેષભાઇ મઢવી

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા અને તેની ટિમ દ્વારા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે નવા નવા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે અને હાલમાં વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીની મોરબી જિલ્લા પ્રમખ યોગેશભાઈ રંગપડિયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, જિલ્લા સહ સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા તેમજ વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી ઉપસ્થિતમાં નિમણુંક કરવામાં આવી હતી.






Latest News