મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં  ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ


SHARE







મોરબીમાં  ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ

દરવર્ષે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદાજુદા જીલ્લામાંથી ભાગ લેવા માટે કલાકારો આવ્યા હતા અને તેઓએ તેની કૃતિ જજ અને શ્રોતાઓની સામે રજુ કરી હતી જેમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લાલજીભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, રામભાઇ મહેતા, બળવંતભાઈ ભટ્ટ  સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કેમોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને આ વર્ષે મોરબીમાં આવેલ દશાશ્રી માળીની વાડીમાં કોમ્પીટેશન રાખી હતી જેમા ૬ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઇ મહેતાબળવંતભાઇ ભટ્ટરામભાઇ મહેતાહિતેષભાઇ મહેતા તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News