મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ


SHARE







વાંકાનેર શહેર યુવા અને તાલુકા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઇ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર યુવા મોરચાની ટીમને જાહેર કરવામાં આવેલ છે

વાંકાનેર શહેર યુવા મોરચોના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ મઘુભા, મહામંત્રી પાટડીયા નિતેશભાઈ સવજીભાઈ, ઉપપ્રમુખ મહાલીયા મનિષભાઈ દિલીપભાઈઉપપ્રમુખ ઝાલા રૂષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ, મંત્રી સુરેલા નિતીનભાઈ રાજેશભાઈ, મંત્રી હણ વિજયભાઈ રમેશભાઈ, મંત્રી મોરણીયા પિયુષભાઈ પ્રવિણભાઈ, મંત્રી બગ્ગા દિપસિંહ જસ્વીરસિંહ, કોષાધ્યક્ષ ગોસ્વામી ધર્મેશગીરી વિરેન્દ્રપરીની વરણી કરવામાં આવી છે આવી જ રીતે વાંકાનેર તાલુકા લઘુમતી મોરચોના પ્રમુખ તરીકે દેકાવાડીયા ગ્યાસુદીન હબીબભાઈ, મહામંત્રી કડીવાર ફારૂકભાઈ અબ્દુલભાઈ, ઉપપ્રમુખ બાદી ગુલાબમોયુદિન અલાવદીભાઈ, ઉપપ્રમુખ વકાલીયા નજરૂદીન અમીભાઈ, મંત્રી શેરસિયા ગુલાબમોયુદિન ફતેભાઈ, મંત્રી શેરસિયા મોહમદરઝા અલાવદીભાઈ, મંત્રી ખોરજીયા યુનુશભાઈ મિમંજી, મંત્રી માથકીયા અહેમદરઝા હુશેનભાઈ, કોષાધ્યક્ષ ખોરજીયા માહમદભાઈ હસનભાઈની વરણી કરવામાં આવેલ છે અને વાંકાનેર શહેર આઈ.ટી. ટીમના ઈન્ચાર્જ તરીકે અશ્વિનભાઈ અશોકભાઈ અગ્રાવત, સહ ઇન્ચાર્જ તરીકે જાનકીદાસભાઈ મુળદાસભાઈ સાધુ, એસ.એમ. ટીમના ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઈ મોહનભાઈ ગેડીયા અને સહ ઇન્ચાર્જ નવદિપભાઈ રમણીકલાલ ભટ્ટીને લેવામાં આવેલ છે






Latest News