મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ


SHARE







મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહેતા શખ્સનાં  રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 8 બોટલ તથા બિયરના 24 ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 20,120 ની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા મળે રહેતા સુનિલભાઈ મહેતાના મકાનમાં દારૂનો જથ્થો હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર થેલામાંથી દારૂની 8 બોટલ તથા બિયરના 24 ટી મળી આવ્યા હતા જેથી પોલીસે 20,120 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ હેમરાજભાઈ મહેતા (33) રહે. હાલ માળિયા ફાટક પાસે સુંદરમ એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે મોરબી મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેમજ બીયર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે




Latest News