મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં SIR ની 60 ટકા કામગીરી કરનારા બીએલઓને રામ મંદિર આપીને બિરદાવ્યા


SHARE







મોરબીમાં SIR ની 60 ટકા કામગીરી કરનારા બીએલઓને રામ મંદિર આપીને બિરદાવ્યા

મોરબી 65 વિધાનસભા ગઇકાલે મેગા ડ્રાઈવનું મોરબીના પ્રાંત અધિકારી દ્વારા સરની કામગીરી માટે દરેક બૂથ ઉપર સઘન કામગીરી કરવામાં આવી હતી આ ડ્રાઇવ દરમ્યાન મોરબી 65 ના પ્રભારી સાંસદ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ઇન્ચાર્જ હસુભાઈ પંડ્યા, મોરબી 65 બીએલએ-1 ભાવેશભાઈ કંઝારીયા દ્વારા જુદાજુદા બુથની મુલાકાત લેવામાં આવી હતી. અને ત્યારે 60 ટકા ઉપર કામગીરી કરનાર બીએલઓને રામ મંદિર આપીને તેમની કામગીરી બિરદાવી હતી ત્યારે ભાજપના આગેવાનો તેમજ પાલિકાના માજી સભ્ય જયંતિભાઈ વિડજા સહિતના હાજર રહ્યા હતા




Latest News