મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓ.નું કર્યું સન્માન


SHARE







મોરબીના કલેક્ટરે સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓ.નું કર્યું સન્માન

તાજેતરમાં મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા  દ્વારા મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણામાં ૧૦૦% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.






Latest News