મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમના વડીલોને લાલો ફિલ્મ દેખાડ્યું


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમના વડીલોને લાલો ફિલ્મ દેખાડ્યું

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી ફિલ્મ લાલો ના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમના વડીલોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓને લાલો ફિલ્મ બતાવવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે લાલો ફિલ્મ જે અત્યારે ગુજરાતમાં છવાઈ ગયું છે. ત્યારે વૃદ્ધાશ્રમના વડીલો માટે આ ફિલ્મનો ખાસ શો રાખવામા આવેલ હતો અને વડીલોએ ફિલ્મ જોઈને આનંદની લાગણી અનુભવી હતી. અને ખાસ કરીને વડીલો રાજા રણછોડ ગીત ઉપર ગરબે પણ ઘૂમ્યા હતા.






Latest News