મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ ઉજવાઇ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ ઉજવાઇ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી જોડાયા હતા અને ગીતા પઠન અને યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ રીતે શાળામાં ગીતા જયંતીની ઉજવણી થઈ હતી અને આ તકે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતું કે, વિશ્વનું શ્રેષ્ઠતમ જ્ઞાન ગીતામાંથી મળે છે ત્યારે સાર્થક વિદ્યામંદિર પરિવાર દ્વારા આ જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ છે અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો પ્રસાર અને પ્રચારના કરવાનું તેઓએ આહવાન કર્યું હતું






Latest News