મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો


SHARE







































વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો
 
વાંકાનેરની કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયા નો સુરક્ષિત ઉપયોગ, ડિજિટલ વિશ્વ માં સાવચેતી રાખવાની જાગૃતિ ઉત્પન્ન કરવા અંગેનો સંદેશો આપવામાં આવ્યો તથા ગુડ ટચ અને બેડ ટચ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સેલ્ફ ડિફેન્સ ડેમો દ્વારા બાલિકાઓને પ્રાયોગિક રીતે રક્ષણ તકનિક શીખવવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતમાં વિધાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર તૈયાર કરવામાં આવેલા કપ (મગ)નું વિતરણ  કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. 














Latest News