મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી: જુના ખારચિયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત નવું બનાવવા માંગ


SHARE







મોરબી: જુના ખારચિયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત નવું બનાવવા માંગ

મોરબીના જૂના ખારચિયામાં આવેલ ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ 20 વર્ષ જૂનું છે તેમજ સાવ જર્જરીત અવસ્થામાં છે જે ગમે ત્યારે જમીન દોસ્ત થઈ શકે તેમ છે.હાલમાં ગ્રામ પંચાયતની મીટીંગ હોય ત્યારે મિટિંગ રામજી મંદિરમાં રાખવી પડી હતી.જેથી જુના ખારચિયા ગામમાં ગ્રામ પંચાયતનું નવું બિલ્ડીંગ બનાવી આપવા રજૂઆત કરવામાં આવેલ છે.તેમજ ગામમાં સ્મશાનનો રોડ (જુના ખારચીયા તળાવની પાળ પાસેથી પાછળ ભાગમાં) સાવ બિસ્માર હાલતમાં છે.તો તે રોડ આરસીસી બનાવવા પણ ખાખરેચીના સરપંચ સુરેશભાઇ તેમજ ગ્રામ પંચાયત સદસ્ય સુરપાલસિંહ જાડેજા દ્રારા લગત અધીકારી સમક્ષ સેખીતમાં માંગણી કરવામાં આવેલ છે






Latest News