મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી વિકાસ વિદ્યાલય ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગનો સ્થાપના દિન ઉજવાયો


SHARE







મોરબી વિકાસ વિદ્યાલય ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગનો સ્થાપના દિન ઉજવાયો

મોરબી વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેજેબી સભ્ય રાજુભાઈ બદ્રકિયા અને પલ્લવીબેન  તથા સીડબલ્યુસી ના સભ્ય પિયુતાબેન અને ખુશ્બુબેન તથા ડીસીપીયુ સ્ટાફ ખ્યાતિબેન તથા વિકાસ વિદ્યાલયનો તમામ સ્ટાફ હાજર રહયો હતો અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને બાળ અધિકાર સંરક્ષણ આયોગની જાણકારી આપી, બાળાઓને પ્રોત્સાહિત કરેલ અને બાળ અધિકાર સંરક્ષણ આયોગના સ્થાપના દિવસ નિમિત્તે બાળકોને સંકલ્પ લેવડાવવામાં આવેલ તથા બધા સભ્યોએ બાળકો સાથે તિથિ ભોજનનું પણ આયોજન કર્યું હતું..






Latest News