હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની નુતન પહેલ, ગરબી ચોકના પટાંગણમાં સ્વચ્છતા રંગોળી બનાવી


SHARE









વાંકાનેર પાલિકાની નુતન પહેલ, ગરબીટોકના પટાંગણમાં સ્વચ્છતા રંગોળી બનાવી

મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ટાઉનહોલ ખાતે મુખ્ય ગરબી મંડળના ગરમી ચોકમાં સ્વચ્છતાની થીમ સાથે સ્વચ્છોત્સવ રંગોળી દોરવામાં આવી છે.

સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરવા વાંકાનેર નગરપાલિકા દ્વારા નૂતન પહેલ કરવામાં આવી છે. જેમાં આ નવરાત્રી ગ્રીન નવરાત્રી એવા સંદેશ સાથે મુખ્ય ગરબી મંડળ ટાઉનહોલ ખાતે વિશાળ રંગોળી દોરવામાં આવી છે. આ રંગોળીમાં સ્વચ્છતા ની થીમ સાથે 'રસ્તા પર થૂંકી અને કચરો ફેંકી શહેરની સુંદરતા બગાડશો નહીં', 'સ્ટોપ પ્લાસ્ટિક પોલ્યુશન', 'સ્વચ્છતાને સ્વાભિમાન બનાવીએ', નિર્મળ ગુજરાત ૨.૦, 'રિસાયકલ, રીયુઝ અને રીડયુઝ', 'સ્વચ્છતા એ તંદુરસ્તીનું પહેલું પગથિયું છે', 'સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા હી જીવન' અને  'સ્વચ્છ વાંકાનેર, સુંદર વાંકાનેર' વિવિધ જાગૃતિ સંદેશ અને સુવિચાર સાથે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નવરાત્રીમાં આ રંગોળી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.




Latest News