હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ


SHARE









મોરબીની આયુષ હોસ્પિટલના 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ

ખેતરમાં  ‘રોટાવિટર મશીન’ માં 13 વર્ષના બાળકનો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો.  પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. પરંતુ મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે  દર્દીને લાવવામાં આવ્યું હતું. અને તેની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઇ હતી

મોરબી આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા ઈમરજન્સીમાં ઓપરેશન કરી પગને બચાવવા આવ્યો હતો અને દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પગ એકદમ બરાબર છે. વ્યવસ્થિત ચાલી શકે છે, દોડી શકે છે.  આટલી ગંભીર ઇજા માં બાળકનો પગ બચાવવા માટે દર્દીના પરિવારે ડોક્ટરને આભાર વ્યક્ત કર્યો . ઉલ્લેખનીય છે કે મોરબી શહેર માં ડૉ આશિષ હડિયલ ફકત એક જ પ્લાસ્ટીક સર્જન છે અને ગંભીર ઈજાઓ ઠીક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આયુષ હોસ્પિટલમાં માં ફુલ ટાઈમ ઉપલબ્ઘ છે.




Latest News