મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો


SHARE







મોરબી રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

મોરબી રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાં સાનિધ્યમાં રામદેવપીરના પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં સવારે નેજા ઉત્સવ, યજ્ઞ આખો દિવસ, મહાપ્રસાદ ફરાળ, રાત્રે સંતવાણી ભજન રામદેવપીરનો પાટ, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સતસંગ જલજીલણી અગીયારસ નિમિત્તે ઠાકર સ્નાન રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સ્વયં સેવકો ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.






Latest News