મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારાનું વાઘગઢ ગામ સમરસ: બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ સરપંચ


SHARE





ટંકારાનું વાઘગઢ ગામ સમરસ: બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ સરપંચ

ટંકારા તાલુકાનું વાઘગઢ ગામ આ વખતે પણ સમરસ બન્યું છે અને નવી બોડીમાં સરપંચ તરીકે બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ, ઉપસરપંચ બારૈયા જયેશભાઈ  રાઘવજીભાઇ તેમજ સભ્યોમાં કારાવડિયા મહેન્દ્રભાઈ લાલજીભાઈ, દલસાણીયા શૈલેષ દેવશીભાઈ, પરમાર મિલનકુમાર દિનેશભાઈ, બારૈયા પ્રભાબેન હરીલાલ, મકવાણા લિલાવંતીબેન કરણાભાઈ, સિણોજીયા શારદાબેન સુંદરજીભાઈ અને બારૈયા વનીતાબેન વાલજીભાઈને લેવામાં આવેલ છે




Latest News