મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઇ


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઇ

મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે.શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, તાલુકા આંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર તલાટી, નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર વગેરે અધિકારી/ કર્મચારીને E Olakh પોર્ટલમાથી CRS પોર્ટલમા સ્વીચ ઓવર કરવા અંગેની જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની ટીઓટી તાલીમ આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ મોરબી મહાપાલીકાના ડો.રાહુલ કોટડીયા હાજર રહી અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ જન્મ મરણ મોરબી માવજી પરમાર દ્રારા CRS પોર્ટલ અંગેની  સવિસ્તાર જન્મ મરણની એંટ્રી કરવાની જાણકારી આપેલ હતી.






Latest News