જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી
Breaking news
Morbi Today

વાંકાનેર દોશી કોલેજનાં દસ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેશે


SHARE







વાંકાનેર દોશી કોલેજનાં દસ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેશે

(કેતન ભટ્ટી દ્વારા) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ટર કોલેજ યોગ સ્પર્ધા કોટડા સાંગાણી ખાતે યોજાઈ હતી, જેમાં વાંકાનેર દોશી કોલેજની ભાઈઓ - બહેનો બન્ને ટીમ ચેમ્પિયન બની હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલે છ ભાઈઓ અને છ બહેનોને સ્પર્ધામાં ઉતારવામાં આવે છે, જેમાં વાંકાનેર દોશી કોલેજનાં છ ભાઈઓ અને ચાર બહેનોને સિલેક્ટ કરવામાં આવ્યાં છે, ત્યારે કુલ બાર સ્પર્ધકોમાંથી દસ સ્પર્ધકો વાંકાનેર દોશી કોલેજમાંથી પસંદગી પામ્યા છે જે રાષ્ટ્રીય કક્ષાએ યોગ કૌવત રજૂ કરશે, દોશી કોલેજનાં આ વિદ્યાર્થીઓએ વાંકાનેર નું ગૌરવ વધાર્યું છે ત્યારે કેપ્ટન ડૉ.ચાવડા, ડૉ. લાવડીયા, ટ્રસ્ટીઓ,સેક્રેટરી,આચાર્ય અને દોશી કોલેજ પરિવારે તમામ યોગ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી તેમ વાંકાનેર દોશી કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. વાય.એમ. ચુડાસમા દ્વારા જણાવાયું હતું.






Latest News