મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બેલા (રં) ગામે તિરંગા રેલીમાં શાળાના ભૂલકાઓ સાથે કલેક્ટર જોડાયા


SHARE







મોરબીના બેલા (રં) ગામે તિરંગા રેલીમાં શાળાના ભૂલકાઓ સાથે કલેક્ટર જોડાયા

મોરબીએનએ બેલા (રં) ગામ ખાતે શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી શાળાના ભૂલકાઓ સાથે જોડાયા હતા. હર ઘર તિરંગાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અને કાર્યક્રમોના ભાગરૂપે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની શાળામાં શાળાના બાળકો દ્વારા ગામની શેરીઓમાં દેશભક્તિના નારાઓ સાથે તિરંગા રેલી યોજવામાં આવી હતી. આ તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી નાના  ભૂલકાઓ સાથે જોડાયા હતા અને બાળકો તેમજ ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.




Latest News