મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું

મોરબી શહેરમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકો સહિતના લોકોને દૂધપાક તથા પુરી-ભાજીનું પૌષ્ટિક ભરપેટ ભોજન અપાયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શ્રાવણના સોમવારે શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવ્યા છીએ.દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધએ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય અમારું ધ્યેય છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આવી જ રીતે અભિયાન ચલાવે છે.






Latest News