મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન


SHARE







મોરબીમાં જલારામ મંદિરે જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન

મોરબીમાં આગામી જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે સર્વે હિન્દુ સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવાં આવ્યું છે

અખિલબ્રમાંડના નાથ, યશોદાનંદન શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય શોભાયાત્રાની રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા વિશેષ બેઠક રાખવામાં આવી રહી છે, જેમાં હિન્દુ સમાજ તથા સર્વે હિન્દુ સંગઠનના દરેક સક્રિય કાર્યકર્તાનો ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક તા. ૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે બેઠક યોજાશે. તેવું આયોજકોએ જણાવ્યુ હતું.






Latest News