મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા


SHARE







મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા

મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ દ્વારા વિદ્યાર્થી અને નવ નિયુક્ત કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં પંચમુખી હનુમાન મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અને પહેલી જ વખત મોરબીમાં વિધાર્થી તેમજ નવનિયુક્ત કર્મચારીને સન્માનીત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબીના  ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓના હસ્તે વિદ્યાર્થી અને નવ નિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવાં આવ્યું હતું.






Latest News