મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સોમવારે એનએસએસ એકમ અંતર્ગત પરિચય, પ્રવેશ અને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ પ્રા. કે.આર. દંગીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો આ તકે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. (ડો.) રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓને એનએસએસનો પરિચય તેમજ એનએસએસની સંપૂર્ણ કાર્ય પ્રવૃત્તિ વિગતે સમજાવી હતી. એનએસએસમાં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર કુલ ૨૪ સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક ગોગરા મુન્નાએ પોતાના એનએસએસના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. અને કાર્યક્રમને અંતે સ્વયંસેવિકા પરમાર નેહાએ આભાર વિધિ કરી હતી.






Latest News