મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે છેલ્લા બે વર્ષમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સેવા અંગે આધાર પુરાવા સાથે અરજી કરવા અનુરોધ


SHARE







મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે છેલ્લા બે વર્ષમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સેવા અંગે આધાર પુરાવા સાથે અરજી કરવા અનુરોધ

પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PBRHP) ૨૦૨૫ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા બહાદુરીરમતગમતસમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજીપર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોને "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” આપવામાં આવે છે. જેમાં બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે.

"પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર" માટે ૦૫ વર્ષથી વધુ ઉમરના હોય અને ૧૮ વર્ષથી વધુ ન હોવા જોઈએ (સંબંધિત વર્ષની ૩૧મી જુલાઈના રોજ) અને શ્રેષ્ઠ પ્રદર્શન/ સેવા છેલ્લા ૨ વર્ષમાં કરેલ હોય તે અંગે આધાર પુરાવા સાથે તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં નોમીનેશન આપેલ લીંક https://awards.gov. in/Home/AwardLibrary પર  કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાશે. વધુ વિગત માટે જિલ્લા બાળ સુરક્ષા એકમરૂમ નં.૩૧/૩૨, ગ્રાઉન્ડ ફ્લોર કલેક્ટર કચેરી, શોભેશ્વર રોડ, મોરબીનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમમોરબી દ્વારા  જણાવાયું છે.






Latest News