મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા ટીમમાં હોદેદારોની વરણી કરવામાં આવી


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા ટીમમાં હોદેદારોની વરણી કરવામાં આવી

મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ દમયંતિબેન નિરંજની દ્વારા મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જીલ્લાનાં ટંકારા શહેરમાં મીનાબહેન ત્રિવેદી, વાંકાનેર શહેરમાં જાગૃતિબેન ચૌહાણ  અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરિકે ગીતાબેન પરમાર અને મોરબી જીલ્લા કોંગ્રેસ ઊપપ્રમુખ તરિકે જીન્ન્તબહેન નિમણૂંક આપવામાં આવી છે.






Latest News