મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ


SHARE







મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તા.૧૦-૭ ને ગુરુવારેના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી સેવન સારકાર સેવન (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે

આ ઉર્ષ મુબારકમાં તા.૧૦-૭ ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ સેવન સારકાર સેવનની દરગાહ શરીફ પર પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦ કલાકે સંદલ શરીફ ચડાવવામા આવશે અને ૧૧ કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવ્યા બાદ ૧૨ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે.તો આ ઉર્ષ મુબારકમાં તમામ આસીકાને સેવન સારકાર સેવનના ઉર્ષમાં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો.તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર સેવન સારકાર સેવન નુરૂલ નુર  સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી, સાબરી, નીજામી, અશરફી તથા પીર સેવન સારકાર સેવન ઉર્ષ કમિટી  દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News