મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ દ્વારા દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ,મોરબી ખાતે મોચી સમાજના એક દિકરીના લગ્નનું આયોજન તેમજ મોચી સમાજ મોરબીના વિદ્યાર્થીઓ માટેના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લગ્નોત્સવ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ મોચી જ્ઞાતિ મોરબીના અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહ્યા હતા. અને જે દીકરીના લગ્ન યોજાયા હતા તેને સમાજના દાતાઓના સહયોગથી ૧૫૦ જેટલી વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં KG થી ધોરણ 12  સુધીના બાળકોને  શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. આ બંને કાર્યક્રમનું સફળ આયોજન જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબીના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું,






Latest News