મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE













મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળા અને તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને ટીડીઓ ડાંગરભાઈની અધ્યક્ષતામા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને ત્યારે આંગળવાડી, બાલવાટીકા તથા ધો. 9 મા નવા પ્રવેશ લીધેલ બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. ત્યારે સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પુર્વ સરપંચ મહેન્દ્રસિહ ઝાલા, પંચાયતના સદસ્યઓ જયેન્દ્રસિહ ઝાલા, સચિનભાઇ વિરમગામા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બન્ને શાળાના આચાર્ય રાજેશભાઇ ડાંગર તથા મનોજભાઇ કાચરોલાએ જહેમત ઉઠાવી હતી. મોરબીના માણેકવાડા ગામે આવેલ પ્રાથમિક  શાળામાં પ્રવોશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 17 બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાવ્યો હતો. ત્યારે તલાટી મંત્રી શ્રીમતિ નિશાબેન પટેલ તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તકે મયુરિબેન (CDPO), મોરબી શ્રીમતિ વંદનાબેન સોનગરા (CRC), સરપંચ  બ્રિજરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News