મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના લૂંટ કેસમાં સફળતા બદલ આઈજીએ એસપી સહિત તમામનું કર્યું સન્માન


SHARE







ટંકારાના લૂંટ કેસમાં સફળતા બદલ આઈજીએ એસપી સહિત તમામનું કર્યું સન્માન

ટંકારા તાલુકામાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આંગડિયા લૂંટની ઘટના બનેલ હતી અને તેના સંડોવાયેલ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને કબ્જે કરેલ રોકડ રકમ મૂળ મલીકને પછી આપવામાં આવી હતી. જે કામગીરી બદલ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ડીવાયએસપી સમીર સારડા, ટંકારાના પીઆઇ કે.એમ છાસીયા એલસીબીના પીઆઇ એમ.પી, પંડ્યા તેમજ પોલીસ કર્મચારીઓનું પ્રશંસાપત્રઆપીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.






Latest News