મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર


SHARE







મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને મોરબી હિમોફિલીયા સોસાયટીના સભ્ય બાબુભાઈ પરમારનો જન્મ દિવસ હતો જેથી રાજકીય અને સામાજિક આગેવાનો સહિતનાઓ તરફથી તેઓને શુભકમનાઓ આપવામાં આવી હતી જો કે, માતા પિતા અને વડીલોના આશીર્વાદ સાથે તેઓએ આજે તેમના જન્મ દિવસે મોરબીમાં આવેલ જવાહર સોસાયટીમાં રચના વિધાલય અને ભીમરાવનગર રોહીદાસપરામાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર સ્કૂલના 550 થી વધુ વિધાર્થીઓને બટુક ભોજન કરાવ્યુ હતું ત્યારે આરએસએસના ડૉ. જયંતીભાઈ ભાડેશીયા, મોરબી પાલિકાના માજી સભ્ય ગૌતમભાઈ સોલંકી, મહેશભાઈ પરમાર, બળવંતભાઈ સનારિયા, વસંતભાઈ ટુંડિયા, કેશુભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા






Latest News