મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી યોગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા. સુર્યનમસ્કાર, નૌકાસન અને વૃક્ષાસન જેવી યોગ પ્રવૃત્તિઓમાં ૩૦ સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ઉત્તમ યોગ ક્ષમતા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. યોગ ભગાડે રોગ” તેવા હેતુથી યોગ સાથો સાથ તણાવથી મુક્તિ અપાવતા અને શરીર, જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરતા અને ભારત સહીત વિશ્વમાં જાણીતા એવા લાફ્ટર યોગાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના તણાવથી મુક્તિ મેળવી હળવાશનો અનુભવ કર્યો હતો ભારતીય ઋષિ મુનિયોની પરંપરા અને આજે વિશ્વના ફલક પર પહોંચેલા યોગ, યોગાસન માટેના કાર્યક્રમમાં લોક જાગૃતિ માટે થતા રહે તે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ખુબ જરૂરી હોવાનું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News