મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુર ના રોપાનું વિતરણ


SHARE







વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુર ના રોપાનું વિતરણ

પર્યાવરણનું જતન અને સ્વચ્છતા હેતુ વૈશ્વિક સ્તરે સામાજીક જાગૃતિ લાવવા તારીખ ૫ મી મે વિશ્વમાં ઉજવતાપર્યાવરણ દિને સાંસદ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજના પ્રમુખ વિનોદભાઇ ચાવડા અને અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ દ્વારા જયુબિલી સર્કલ ભુજ મધ્યે સિંદુરના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણાથી “ઓપરેશન સિંદુર” ની ભવ્ય સફળતા રાષ્ટ્ર ની રક્ષાવિર જવાનોની વીરતાની અભિવ્યક્તિ રજૂ કરતાં સિંદુરના છોડ વાવી સદૈવ આપણને પર્યાવરણ
સરક્ષણ-સ્વચ્છતા અભિયાન માટે જાગૃતતા થાય માટે સિંદુરના રોપાનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ગુ.પ્રદેશ ભાજપ મીડિયા યગ્નેશભાઇ દવે,અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, ધવલભાઇ આચાર્ય, મીત ઠક્કર, રાહુલ ગોર, પારૂલબેન કારા, હસ્મિતાબેન ગોર, તાપશ શાહ, મહીદીપસિંહ જાડેજા, અનવર નોડે, માવજીભાઇ ગુસાઇ, મનીષાબેન સોલંકી, રવિભાઈ નામોરી, જયંત ઠક્કર, નગર સેવકો યુવા મોર્ચા, મહિલા મોર્ચા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News