મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માળીયા (મી)ના મોટા દહિંસરા-વવાણિયા ગામની લીધી મુલાકાત


SHARE







ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માળીયા (મી)ના મોટા દહિંસરા-વવાણિયા ગામની લીધી મુલાકાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોરબી જિલ્લાના માળીયા મિયાણાં તાલુકાની મુલાકાતે આવ્યા હતા ત્યારે શક્તિસિંહ ગોહિલ પ્રથમ માળીયા તાલુકાના મોટા દહિંસરા ગામે તાજેતરમાં જ મોમાઈ ધામ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યાં ગયા હતા અને માતાજીનાં દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા ત્યારે બાદ આહિર વિર ભોજાબાપાની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને ત્યાર બાદ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ વવાણિયા ગામે પહોચ્યા હતા અને ત્યાં દર્શન કર્યા હતા અને બાદમાં આ જ ગામમાં આવેલ રામબાઈ માતાજીનાં મંદિરે દર્શન કરીને આહિર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.,






Latest News