મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના NDPS ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને નવસારીથી પકડ્યો


SHARE







મોરબીના NDPS ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને નવસારીથી પકડ્યો

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ ક. 8 (સી), 20 (બી) મુજબનો ગુનો ત્રણ વર્ષ પહેલા નોંધાયેલ હતો જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો તે આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ (49) રહે. હાલ બીમલપુર અંબાવાડી લક્ષ્મીનગર નવસારી મુળ રહે. હરીપુર ગામાં તાલુકો હડીયા યુપી વાળો નવસારીમાં હોવાની પોલીસને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો હતો અને આરોપીને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને લઈ આવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.






Latest News