મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ખારીમાથી જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા


SHARE







મોરબીના ત્રાજપર ખારીમાથી જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,270 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સવજીભાઇ ભીમાભાઇ સરાણીયા (60), સોમાભાઇ અરજણભાઇ મકવાણા (56), લાભુભાઇ કાનજીભાઇ પાટડીયા (52), બેચરભાઇ કાળુભાઇ બારૈયા (60) અને શારદાબેન સોમાભાઈ મકવાણા (54) રહે. બધા જ બંને ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,270 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News