ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો


SHARE







ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષને છેલ્લા 4 વર્ષનો કામગીરીનો રિપોર્ટ સોપાયો

ગુજરાત ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા ગત વર્ષોમાં અનેક સકારાત્મક અને સાર્થક પ્રવૃત્તિઓ સફળતાપુર્વક થઇ, જે દ્વારા કદાચ સૌ પ્રથમવાર આટલાં મોટાં સ્તરે  ગુજરાતભરના વિવિધ ક્ષેત્રના કલાકારો એક છત્ર હેઠળ આવ્યા, એમણે મંચ અને પ્રોત્સાહન મળ્યાં અને સરકારી યોજનાઓના લાભ વિષે માહિતી મળી તેમજ સમસ્યાઓની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પત્ર લખીને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં હતા અને તેઓના 73 માં જન્મદિવસની ત્રણ દિવસ સુધી વિશેષ ઉજવણી શબ્દરંગ”, રામમંદિર સ્થાપના નિમિત્તે સબકે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ”,  “સેલીબ્રીટી મીટ એન્ડ ગ્રીટ વીથ શ્રી જય શાહ”, સૌ પ્રથમ વખત ૪૦૦ થી વધારે કલાકાર વિધાનસભા મુલાકાત વગેરે અનેક કાર્યક્રમો થકી ગુજરાતભરના હજારો કલાકારો જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમોનો સચિત્ર અહેવાલ પુસ્તક રૂપે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલને સુપ્રત કરવામાં આવ્યો હતો ત્યારે પ્રદેશ સાંસ્કૃતિક સેલ સંયોજક જનક ઠક્કર, પ્રદેશ સદસ્ય ઉર્વશી રાદડિયા અને મહર્ષિ દેસાઈ અને અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક અને પ્રદેશ ટીમ સાથે સક્રિય રાકેશ પુજારા તેમજ સુરત સાંસ્કૃતિક સેલના સંયોજક વૈભવ દેસાઈ પણ જોડાયા હતા.






Latest News