મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ


SHARE







મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હાલ મોકૂફ

મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા જે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેને હાલ મોકુફ રાખવામાં આવેલ છે.

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જો કે, મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રબારી યુવાન કિશનભાઈ જગદિશભાઈ કરોતરાની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી હોઆ કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે. તેવું શ્રી વડવાળા યુવા સંગઠનના આગેવાનોએ જણાવ્યુ છે






Latest News