મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ


SHARE











જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
 
જમ્મુના પહેલગામમાં આતંકી હુમલા દરમિયાન હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી દેશવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા પહેલગામ (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં જે હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે તેઓના આત્માની શાંતિ માટે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીના વોર્ડ નંબર-5 માં દરવારગઢ ચોક (રામ મંદિર પાસે)  ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના લોકો રહ્યા હતા






Latest News