મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ

મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની મરવણીયા કાવ્યા ખેલમહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે ત્યારે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ઝળહળી સિદ્ધી બદલ તે દીકરીને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, ગુજરાતના કુલ 159 ખેલાડીઓ બેડમિન્ટનની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બે દિવસની સ્પર્ધામાં સતત 7 મેચો જીતી મરવણીયા કાવ્યા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં પોતાના માતા પિતા, પરિવારજનો તેમજ સાર્થક વિદ્યામંદિર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જેથી શાળાના કોચ રાજદીપસિંહ અને કાવ્યા તેમજ તેના માતા પિતાને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News