વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એક મહિલાને આવ્યો કોરોના પોઝિટિવ


SHARE







મોરબીના રવાપર ગામે એક મહિલાને આવ્યો કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લા દરરોજ કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવે છે તેવી જ રીતે બુધવારે પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમથી રવાપર ગામમાં એક મહિલાને કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ છે જેથી કરીને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી જણાવ્યુ હતું કે, મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીનુ સેમ્પલ પ્રાઇવેટ લેબોરેટરી ખાતે ટેસ્ટીંગ કરતા તેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ છે જો કે, હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર નથી.વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર મોરબીઅપીલ કરી છે 




Latest News