મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાને જન્મ મરણના દાખલા માટે મલ્ટીપલ લોગઈન આઈ.ડી. આપતા કામમાં સરળતા


SHARE







મોરબી મહાપાલિકાને જન્મ રણના દાખલા માટે મલ્ટીપલ લોગઈન આઈ.ડી. આપતા કામમાં સરળતા

મોરબી મહાનગરપાલિકામા જન્મ રણ વિભાગમાં માલ્ટીપલ લોગઈન આઈ.ડી. મળતા જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. અને ગુરુવારે ૨૦૦ જેટલા જન્મ મરણ ના દાખલા સિટી સિવિક સેન્ટર રેનબસેરા મોરબી ખાતે કાઢવામાં આવ્યા છે. અને હવેથી સિટી સિવિક સેન્ટર, રેનબસેરા, મોરબી ખાતે દરરોજ સવારે ૯:૦૦ કલાકે ૨૦૦ ટોકન આપવામાં આવે છે જેથી લોકોએ વહેલી સવારે ટોકન લેવા માટે ન આવવા તથા કામગીરીમાં સહકાર આપવા ડેપ્યુટી કમિશનર દ્વારા અપીલ કરવામા આવી છે. તેમજ ૪ લોગિન કાર્યરત થયેલ છે જેના કારણે હવેથી મોટી લાઇન ત્યાં રહેતી નથી.






Latest News