મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને મળીને મ્યુઝિયમ બનાવવા માટે કરી રજૂઆત


SHARE







મોરબીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને મળીને મ્યુઝિયમ બનાવવા માટે કરી રજૂઆત

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એડવોકેટ દર્શનભાઈ દવે તથા તેઓની ટીમ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા કાર્યાલય ખાતે મુલાકાત કરી હતી અને આ તકે મોરબીમાં એક સંગ્રહાલય (મ્યુઝિયમ)ના નિર્માણ માટે રજૂઆત કરેલ છે અને તેના સંભવિત લાભો, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તથા પ્રાદેશિક વિકાસમાં યોગદાનના વિવિધ પાસાં પર વિગતવાર ચર્ચા કરી હતી અને આ ચર્ચાનો ઉદ્દેશએ હતો કે સંગ્રહાલય (મ્યુઝિયમ) માત્ર આપણી સમૃદ્ધ ઐતિહાસિક વારસાને સંગ્રહિત ન કરે, પરંતુ પર્યટન અને સ્થાનિક વિકાસને નવી દિશા પણ પ્રદાન કરશે.






Latest News