મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા !


SHARE







મોરબીમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા !

મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ બની રહી છે તેવામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપે છે જેથી કરીને આ શાળાના આચાર્ય દીપાલીબેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની અરજી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, એન.જી.મહેતા હાઇસ્કૂલમાં ગેટના નકુચા તોડીને તસ્કર અંદર આવેલ અને ત્યાર બાદ ત્યાંથી ઇલેક્ટ્રિક પાણીની મોટરની ચોરી કરી છે. જેથી કરીને પોલીસે સ્થળની તપાસ કરીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં બે વખત શાળામાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે






Latest News