મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડિયા ગામે શાળાનો 93 મો જન્મોત્સવ યોજાશે


SHARE







મોરબીના ગોર ખીજડિયા ગામે શાળાનો 93 મો જન્મોત્સવ યોજાશે

મોરબી તાલુકાનાં ગોર ખીજડિયા ગામે આવેલ પ્રાથમિક શાળાના 93 મા જન્મોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના ગામના લોકો જોડાશે.

આગામી તા 14-2-2025 ને શુક્રવારે રાત્રે 8 કલાકે મોરબી તાલુકાનાં ગોર ખીજડિયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા ખાતે 93 માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાળકો દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. તેમજ શાળામાં સેલ્ફી ઝોન, શાળા દર્શન, દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે આ તકે ટંકારાધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ હાજર રહેવાના છે અને આ કાર્યક્રમ નિહાળવા માટે બાળકો તેમજ ગામના લોકોને આવવા માટે શાળા પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News