મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું


SHARE













મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું

શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળા સાથે હૃદયપૂર્વકથી જોડાયેલા ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી મેરજા કાજલબેન તરફથી બાલવાટિકા તેમજ ધો. 1 અને 2 ના નાના નાના ભૂલકાઓ સચિત્ર અને ઓડિયો વીડિયોથી ઝડપથી શીખી  ગમ્મત સાથે આનંદપૂર્વક શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી આજરોજ શાળામાં સ્માર્ટ ટીવી સપ્રેમ ભેટ આપી પોતાના લાગણીથી જોડાયેલા ભાવો દર્શાવ્યા છે. શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ ધાનજા તેમજ સ્ટાફ ભાઈ બહેનોએ મેરજા કાજલબેનનો  આભાર વ્યક્ત કર્યો છે.






Latest News