મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ફ્રી મોક ટેસ્ટનું આયોજન


SHARE







મોરબીમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવયુવતીઓ માટે ફ્રી મોક ટેસ્ટનું આયોજન

પોલીસ વિભાગમાં વીશાળ ભરતી અનુસંધાને મોરબીની નામાંકિત નવયુગ કરીઅર એકેડમી દ્વારા કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલ છે જેનો મોરબીમાં તમામ તૈયારી કરતા યુવક યુવતીઓ લાભ લઇ શકે છે અને આની કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી

મોક ટેસ્ટ ઓએમઆર પધ્ધતિ તેમજ માઇનસ સિસ્ટમ મુજબ લેવામાં આવશે તેમજ ૨૦૦ સ્ટુડન્ટ્સની મર્યાદા હોઈ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે આ ટેસ્ટ સિરીઝથી વિદ્યાર્થીઓ પોતાનું સ્વમુલ્યાંકન કરી શકે જેથી કરીને હવે પછી કેવી તૈયારી કરવી તે બાબતે વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે છે અને કોઈ વિદ્યાર્થીને રીડીંગ માટે લાઇબ્રેરીનો ઉપયોગ કરવો હોય તો તેની પણ કોઈ પણ પ્રકારની ફી રાખેલ નથી અને લાઇબ્રેરી ૨૪ કલાક ખુલી રહે છે આ ટેસ્ટ માટેનું રજીસ્ટ્રેશન ૯૭૨૭૨ ૪૭૪૭૨ નવયુગ કરીઅર એકેડમી રવાપર રોડ મોરબી ખાતે કરાવવાનું રહેશે






Latest News