મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લવ જેહાદ..? : પરણિત વિધર્મીએ હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધ્યો ! ગર્ભિત ધમકી આપી હોવાની નોંધાઈ ફરિયાદ


SHARE











મોરબીમાં લવ જેહાદ..? : પરણિત વિધર્મીએ હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધ્યો ! ગર્ભિત ધમકી આપી હોવાની નોંધાઈ ફરિયાદ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે વિધર્મી  શખ્સ દ્વારા પોતે પરિણીત હોવા છતાં પણ અપરણિત હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને આ વાતની જાણ કોઈને કરશે તો તેના ભાઈ અને પિતાના જીવનું જોખમ થઈ જશે તેવી ગર્ભિત ધમકી પણ આપવામાં હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર-૧માં રહેતા અલ્તાફ યાસીન મોવર નામના શખ્સે પોતે અપરણિત હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તે સગીરાની સાથે તેને જુદીજુદી જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ સગીરાને યુવાન પરિણીત હોવાની જાણ થઈ હતી અને બાદમાં સગીરા કોઈને જાણ કરશે તો તેનો ભાઈ અને પિતાના જીવનું જોખમ થઈ જશે તેવી ગર્ભિત ધમકી પણ આરોપી દ્વારા સગીરાને આપવામાં આવી હતી જેથી કરીને સગીરાની માતાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલી નગરમાં રહેતા અલ્તાફ યાસીન મોવર નામના શખ્સ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News