વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો

મોરબી નજીક આવેલા શકત શનાળા ગામે ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલ છે આ શક્તિધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના ૯૪૬ જન્મોત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને શનાળા ગામે કાર્યરત તલવાર બાજી ટીમ દ્વારા માતાજીને ૫૬ ભોગનો પ્રસાદ અને ૯૪૬ દીપની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહમંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના હોદેદારો તેમજ મોરબી પંથકમાં રહેતા ઝાલા પરિવારના લોકો અને માતાજીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ મહાઆરતીમાં સહભાગી બન્યા હતા 




Latest News